પોસ્ટ્સ

Mental Shield: The NLP Way to Protect Yourself from Negativity and Criticism : : મેન્ટલ શીલ્ડ : લોકોની નેગેટિવ વાતો અને ટીકાઓથી તમારી જાતને બચાવવાની NLP ટેકનિક

છબી
  Mental Shield: The NLP Way to Protect Yourself from Negativity and Criticism 🌐 Quick Navigation / ભાષા પસંદગી: 👉 Read in English | 👉 ગુજરાતીમાં વાંચો 🌐 ENGLISH VERSION Imagine you are walking outside during a heavy downpour. If you step out without a raincoat or an umbrella, you are bound to get soaked. You cannot stop the rain, but wearing a protective layer is entirely in your hands. Our world is quite similar. In this journey of life, negative comments, harsh criticism, and taunts from others are like rain—they can pour down at any moment. When someone talks behind your back or a close one lashes out at you, do you allow those words to disturb your mental peace for days? If yes, you are standing in the rain without an umbrella! As an NLP Coach & Mind Trainer , I want to teach you how to build a 'Mental Shield' —a psychological raincoat that ensures external negativity cannot even touch your inner peace. "People will throw stones at you. Whether you build a w...

Nobody is Lazy- કોઈ વ્યક્તિ આળસુ નથી.

છબી
  તમે આળસુ નથી  કોઈપણ વ્યક્તિ આળસુ નથી.  માઇન્ડ હેક્સ: માત્ર 5 મિનિટમાં આળસને ગાયબ કરવાની સાયન્ટિફિક રીતો આળસુ - આ શબ્દ આપણે, આપણાં માટે અથવા અન્યો માટે ઘણી વાર સાંભળ્યો છે ખરું  કે નહીં ? વડીલો દ્વારા કે શિક્ષકો દ્વારા કે નોકરી ધંધો કરતાં હોય તે જગ્યાએ બોસ,કે મેનેજર દ્વારા પણ આવા શબ્દો સાંભળવા એ સામાન્ય છે.  સોંપેલું કામ સમયમર્યાદામાં પૂર્ણ ન કરી શકવા માટે અથવા ડિલે થવાના લીધે આ શબ્દ સંભાળવા મળે છે. ક્યારેક વારંવાર સાંભળીને અર્ધજાગૃત મનમાં આ શબ્દ જતો રહે તો તમે જીવનભર આ રીતે જ કાર્ય કરતાં રહેશો એ પણ એટલું જ સાચું છે.  સફળતા માટે તો  ત્વરીત એકશન લેનાર લોકોની ડિમાન્ડ છે.  તમે એ પણ નોંધ્યું હશે જ કે જ્યારે ડેડલાઇન નજીક આવે ત્યારે આપણે પૂરા જોશથી અને ફૂલ ફોકસ સાથે કામ કરી નાખીએ છીએ. ગમે તે હિસાબે પતાવી દઈએ, એવું પણ ખરું.  ચાલો આ બાબતને વધુ વિગતવાર સમજીએ    ધારો કે તમારી પાસે લક્ઝરી કાર છે, એન્જિન એકદમ પરફેક્ટ છે, ટાંકીમાં પેટ્રોલ પણ ફૂલ છે. તમે ડ્રાઇવિંગ સીટ પર બેઠા છો, પણ જો તમે 'ચાવી' ફેરવીને એન્જિન સ્ટાર્ટ જ નહીં કરો, તો શું કાર એ...

Slow and Steady Wins - Be consistent.સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર'

છબી
  Slow and Steady Wins - Be consistent. સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર'  🐢 કાચબાની ગતિ અને આધુનિક યુગમાં Consistency નું મહત્વ  દરેક વ્યક્તિએ પ્રાથમિક શાળાના શિક્ષણમાં સસલા અને કાચબાની વાર્તા સાંભળી જ હશે. સાથે તમને જણાવી દઉં કે આ વાર્તાનો અસલી પ્રયોગ વિદેશમાં કરવામાં આવ્યો. હાં દોસ્તો અને આજે પણ એ જ પરિણામ મળ્યું. સમય મળે તો ગૂગલ કરશો તો જોવા મળશે. કાચબો ચાલ્યા જ કરે છે અને સસલો ગમે ત્યાં કુદા- કુદ,દોડા-દોડ કરીને હારી જાય છે.  આજના 'ઈન્સ્ટન્ટ મેગી નૂડલ્સ'અને 'Shorts/Reels'ના જમાનામાં જ્યાં બધું જ તરત જોઈએ છે, ત્યાં સફળતાનું એક જૂનું સૂત્ર આજે પણ એટલું જ પ્રસ્તુત છે: "Slow and Steady Wins the Race." પણ શું આજના હાઈ-સ્પીડ યુગમાં આ શક્ય છે? જવાબ છે: હા, સાતત્ય (Consistency) એ જ આધુનિક યુગનું 'બ્રહ્માસ્ત્ર' છે. મેં ગામડાના ઘણા યુવક અને યુવતીઓને જોયા છે તેઓ બહુ ભણેલા ન હોય તો પણ ગાય,બકરા ચરાવવા જાય ત્યારે સાથે વાંસળી રાખી હોય તો એમની ફુરસદે રોજના અભ્યાસથી એટલું સુંદર વાંસળી વગાડે કે તમે મંત્રમુગ્ધ બની સાંભળ્યા જ કરો.  મેં એવ...

Growth vs. Fixed Mindset

છબી
  ગ્રોથ માઇન્ડસેટ:  શું તમારી સફળતા જન્મજાત છે કે તમારી મહેનત?      તમે ક્યારેય એવા લોકોને જોયા છે જેઓ નિષ્ફળતા પછી હાર નથી માનતા, પણ ફરી બમણા વેગથી પ્રયત્ન કરે છે? બીજી બાજુ, એવા પણ લોકો છે જેઓ નાની અમથી ભૂલ થાય તો માની લે છે કે "આ કામ મારા માટે નથી." આ બંને વચ્ચેનો તફાવત માત્ર બુદ્ધિનો નથી, પણ 'માઇન્ડસેટ' નો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કેરોલ ડ્વેકે વર્ષોના સંશોધન પછી બે પ્રકારના માઇન્ડસેટ વિશે જણાવ્યું છે: જે આપણે આજે અંહી આ લેખમાં જોઈશું.  માઇન્ડસેટ શબ્દ આજકાલ ખૂબ પ્રચલિત બનતો જાય છે. યુવાનો હોય કે વડીલો બધા સફળતા માટે માઇન્ડસેટને જવાબદાર ઠેરવે છે. શું છે આ માઇન્ડસેટ? ચાલો જોઈએ. 1. ફિક્સ્ડ માઇન્ડસેટ (Fixed Mindset) - 'સ્થિર મન' આ માઇન્ડસેટ ધરાવતા લોકો માને છે કે તેમની બુદ્ધિ, આવડત અને ટેલેન્ટ જન્મજાત છે અને તેને બદલી શકાતી નથી. વિચાર: "કાં તો હું આમાં હોશિયાર છું, કાં તો નથી." નિષ્ફળતા: તેઓ નિષ્ફળતાને પોતાની ખામી માને છે અને ડરીને પ્રયત્ન કરવાનું છોડી દે છે. પડકાર: તેઓ અઘરા કામો ટાળે છે કારણ કે તેમને હારવાનો ડર લાગે છે. આ માઇન્ડસેટ પ...

The Power of Affirmations

છબી
  માનસિક પ્રોગ્રામિંગ: મર્યાદિત માન્યતાઓને તોડવા માટે 'અફર્મેશન્સ'નો જાદુઈ ઉપયોગ ગયા લેખમાં આપણે જોયું કે કેવી રીતે હાથીના બચ્ચાની જેમ આપણે પણ અદ્રશ્ય માનસિક સાંકળોમાં જકડાયેલા છીએ. આજે આપણે શીખીશું કે આ સાંકળોને તોડવા માટે 'અફર્મેશન્સ' (હકારાત્મક સૂચનો) નો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કેવી રીતે કરવો. અફર્મેશન એટલે શું? અફર્મેશન એટલે એવા હકારાત્મક વાક્યો જે તમે તમારા અર્ધજાગ્રત મન (Subconscious Mind) ને વારંવાર કહો છો. તે તમારા મગજના સોફ્ટવેરને રી-પ્રોગ્રામ કરવાની પ્રક્રિયા છે. તમને લાગશે આવું કહેવાથી શું થાય? હું જે પણ  વ્યક્તિ વિકાસના પુસ્તકો વાંચતો આવ્યો છું તેમાં આ બાબતોની ગહન અસર વિશે ખૂબ છણાવટ કરેલ છે. આ ખૂબ જ અગત્યની મનોવૈજ્ઞાનિક બાબત છે.  આપણે આપણીજાતને કોઈને કોઈ તો મર્યાદિત કરનારી માન્યતા એટલે કે Limiting Belief લઈને જીવતા હોઈએ છીએ. પછી ભલે ને તે આપણાં સ્વાસ્થ્યને લગતી હોય કે સફળતા કે પછી કારકિર્દી કે પૈસા. કોઈપણ હોય શકે છે. અજાણતા જ તે આપણાં જીવનનો ભાગ બની ગયેલ હોય છે.  પેલા શિંગડા વાળા સાબરની જેમ આ મર્યાદિત કરનારી આદતો આપણી સાથે જ વધતી જાય છે અને આપણને ખબર પણ પડત...