પોસ્ટ્સ

ઑગસ્ટ, 2026 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સફળતા અને સંપત્તિ માટે તમારા મનનું પ્રોગ્રામિંગ બદલો

છબી
તમારા મનનું પ્રોગ્રામિંગ બદલો Subconscious Re-wiring: How to Train Your Mind for Wealth and Success | સબકોન્શિયસ રી-વાયરિંગ: અમીરી અને સફળતા માટે મનનું પ્રોગ્રામિંગ બદલો શું તમારા મનનું 'સોફ્ટવેર' આઉટડેટેડ થઈ ગયું છે? "તમારું અચેતન મન (Subconscious Mind) એક બગીચા જેવું છે; જો તમે તેમાં સફળતાના ફૂલો નહીં વાવો, તો નિષ્ફળતાનું નકામું ઘાસ આપોઆપ ઉગી નીકળશે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ કેટલાક લોકો ખૂબ જ સરળતાથી અમીરી અને સફળતાને આકર્ષિત કરે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો દિવસ-રાત સખત મહેનત કરવા છતાં પણ એક જ જગ્યાએ અટકેલા રહે છે? આ તફાવત માત્ર નસીબ કે બુદ્ધિનો નથી. આનો અસલી રહસ્ય તમારા સબકોન્શિયસ બ્લુપ્રિન્ટ (Subconscious Blueprint) માં છુપાયેલો છે. એક NLP કોચ તરીકે હું હંમેશા કહું છું: તમારું જાગૃત મન (Conscious Mind) એ વહાણનો કેપ્ટન છે, પરંતુ તમારું અચેતન મન (Subconscious Mind) એ વહાણનું એન્જિન રૂમ છે. જો કેપ્ટન "અમીરીના ટાપુ" પર જવા માંગતો હોય, પરંતુ જો એન્જિનનું પ્રોગ્રામિંગ માત્ર "જીવતા રહેવા (Survival Mode)" માટેનું હોય, તો તમે ક્યારેય તમ...

શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.

છબી
  શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે?   જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ      શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે. મેં  ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે. નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી,  ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,,  વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર...